|
કઈ પ્રવૃતી- કયુ કાર્ય કરવું તે નકકી કરવું |
ફાયદા |
કાર્ય કરવાથી શહેરને પ્રજાને થતા ફાયદા જોવા |
અગત્યતા |
કાર્ય હાલ કરવું કે મોડુ કેબે પાંચ વર્ષ પછી કેવી તેની અગત્યતા છે. |
મુડી |
કાર્ય કરવા માટે અંદાજી ખર્ચ નકકી કરવું. જે ખર્ચ માટેની મુડી કયાંથી આવશે તે નકકી કરવું. |
સરકારની યોજનાઓ |
બાજપાઈ નગર વિકાસ યોજના, સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના, સ્વચ્છ ગુજરાત - સ્વસ્થ ગુજરાત અભિયાન, સ્વચ્છ નગર (મોડલ ટાઉન ) યોજના, નેશનલસ્લમ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાંથી કઈ યોજનાનો લાભ લઈ શકાય તેમ છે તે તથા તેમાટે જરૂરી વહીવટી મંજુરી મેળવવી, જરૂર પડે તાંત્રીક મંજુરી પણ મેળવવી પડે |
કાર્ય પધ્ધતી |
કાર્ય કઈ રીતે કરવાનું છે. ટેન્ડર પધ્ધતી,ખાતાકીય પધ્ધતી,સરકારશ્રી ધ્વારા કામ કરાવવાનું છે કે કેમ? દા.ત.ભુગર્ભ ગટર યોજના સરકારશ્રી ધ્વારા થાય છે. |
સરકારશ્રીની ગ્રાન્ટ |
ગ્રાન્ટ માટે દરખાસ્ત તૈયાર કરવી, મંજુરી મેળવવી,ગ્રાન્ટ મેળવવી |
ટેન્ડર પધ્ધતી |
ટેન્ડરો તૈયાર કરવા, જાહેરાત આપવી, ટેન્ડરો સ્વીકારવા, યોગ્ય ટેન્ડર ને મંજુરી આપવી, સાઈટનો કબજો આપવો, જરૂરી શરતો મુજબ કામ રાખનાર પાસેથી સ્ટેમ્પ કરાવવો, કામ કરાવવું |
પેમેન્ટ |
નકકી કરેલ શરતો મુજબ પેમેન્ટ કરવું, કામપુરુ થયે જરૂરી સર્ટી આપવું તથા સરકારશ્રીમાં મોકલવું. ગ્રાન્ટની વધેલ રકમ સરકારશ્રીમાં પરત જમાં કરાવવી. |