નગરપાલિકા - સેવા સદનની મિલકતો
 
 
 
 
વિસનગર સેવાસદન મુખ્ય કચેરી મંડીબજાર મકાન સેકન્ડ ફલોર વાળુ.
વિસનગર સેવાસદન લાલાદરવાજા વોટરવર્કસ, પાણીની ટાંકી, પંપરૂમ, ઓફીસ, સ્ટાફ
કવાટર્સ, મોટર ગેરેજ, સ્ટોરરૂમ.
લાલદરવાજા સ્ટેટબેંક ભાડે આપેલ મકાન.
દરબાર રોડ દેનાબેંકને ભાડે આપેલ મકાન.
દિપરાદરવાજા ડ્રેનેજ પંપીગ સ્ટેશન, કવાટર્સ સાથે.
સાર્વજનિક જાજરૂઓ નંગ
સાર્વજનિક મુતરડીઓ નંગ
સાર્વજનિક બાથરૂમો નંગ
સાર્વજનિક સ્ટેન્ડપોસ્ટ નંગ
રેલ્વે સ્ટેશન ઘર્મશાળા
ડોસાભાઈ બગીચા ફાયર સ્ટેશન બિલ્ડીંગ
ડોસાભાઈ બાગ, બાલભવન, બાલવાટીકા.
રે.સ.નં. ૩૦પ નવીન વોટરવર્કસ, ટાંકી, સમ્પ, પંપરૂમ, કલોરીનેશન રૂમ, ત્રણ ટયુબવેલ.
સમ્પ :- વિવેકાનંદ બોર પાસે, દીપરાદરવાજા બોર પાસે, દીપરા દરવાજા બોર પાસે, વોટરર્કસ
માં બે, કમાણા રોડ ટાંકી પાસે, ફતેહદરવાજા ટાંકી પાસે, કૃષ્ણનગર ટાંકી પાસે, દરબાર બોર
પાસે, રે.સ.નં. ૩૦પ માં, ડોસાભાઈ બાગમાં બે સમ્પ.
ઓવરહેડ ટાંકી-૧૦, ડોસાભાઈ બાગ, રે.સ.નં. ૩૦પ માં ટાંકી, કમાણા રોડ ચાર
રસ્તા પાસે, કૃષ્ણનગર સોસાયટી બોર પાસે, દીપરાદરવાજા બોર પાસે, ફતેહદરવાજા
બોર પાસે, વોટરવર્કસ કંપાઉન્ડ, દેણપ રોડ કિનારા હોટલ બોર પાસે.
પાકી દુકાનો નંગ
કોર્મશીયલ સેન્ટર, લાયબ્રેરી,
મંડીબજાર જૂનુ મકાન.
બજાર શાકમાર્કેટ, ટાઉનહોલ, દુકાનો
પથિકાશ્રમ મકાનો.
ગામતળમાં ભુગર્ભ ગટરલંબાઈ ૬ કી.મી.
વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. પ ના વિકસીત સોસાયટી વિસ્તાર થી પુદગામ વહેળા સુઘી
  ભુગર્ભ ગટરલાઈન લંબાઈ ૧ર કી.મી.
ન.પા. હદમાં હયાત ડામર તથા પાકા રસ્તા, કાચા રસ્તાઓ.
  ડામર રોડ - ૦૮.૯૧ કિ.મી.
  સી.સી. રોડ - ૩૮.૩૯૮ કિ.મી. , ૦૦.૩૦૯ કિ.મી.
  મેટલીંગ રોડ - ૦૭.૭૯૩ કિ.મી.
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By