વિસનગર - વિસ્તાર - રહેણાંક વિસ્તાર
 
 
 
વિસનગર ગામતળની પૂર્વે, પશ્વિમે, ઉત્તરે તથા દક્ષિણે પસાર થતા મુખ્ય રસ્તાઓની આસપાસના વિસ્તારમાં થયેલ રહેણાંક વિકાસ ધ્યાને લઈ તેના વિસ્તારો રહેણાંક વિસ્તારો તરીકે સુચવેલ છે. જેનુ ક્ષેત્રફળ ૪૧૩.૮ર હેકટર જેટલુ છે. તથા ગામતળ જેનુ ક્ષેત્રફળ ૮૩.૭૪ હેકટર છે. તે મળી કુલ ૪૯૬.પ૬ હેકટર થાય છે. જે કુલ સુચિત વિકસીત વિસ્તારના ૧૭.૮૮% જેટલુ થાય છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By