વિસનગર - વિસ્તાર - ઔદ્યોગિક વિસ્તાર
 
 
 
ઔદ્યોગિક વિસ્તારના હયાત ઉદ્યોગોની મોજણીના આઘારે વિકાસના ઝોકને પંવેગ આપતી પાયાની સવલતો પ્રાદેશિક જોડાણો, પાણી, વીજળી, માર્કેટ, તેમજ ટ્રાન્સપોર્ટની સગવડો વિગેરે ઔદ્યોગિક સ્થાપનાના નીતી નિયમોને આઘારે આયોજનની દ્દષ્‍િટએ વઘારે હેતુલક્ષી અને આવકારદાયક બને તે રીતે નિયત કરવામાં આવેલ છે. તે સંદર્ભે મહદઅંશે સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર રેલ્‍વેસ્ટેશનની ઉત્તર પુર્વ મહેસાણા ખેરાલુ રોડ ઉપર સુચિત કરવામાં આવેલ છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By