આ પ્રદેશ માટે એક ઈતિહાસના તેજાવી પાના મુસ્લીમ આક્રમણના સમયમાં લેવાયા છે. સાતમી સદીના સુતભાગમાં કલ્યાણના રાજવી ભુંવડે પુંચાસુરનુ પતન કર્યુ. પરંતુ રાણીરૂપસુંદરી વનરાજને જન્મ આપતાં બચી ગઈ અને ચાંપાનેર અને અણહીલવાડ પાટણ જેવા બે અગત્યના શકિતશાળી શહેરો વસાવ્યા. ચાવડા વંશના સાતમા વારસ રણતુંગસિંહના હાથમાંથી સત્તા રાજા મૂળરાજ સોલંકીને પ્રાપ્ત થઈ. |