નાગરિક અધિકાર પત્ર - ગટર ખાળકૂવાની સેવા તથા ટેન્કરથી પાણીની સેવા
 
 
 
 
ગટર ખાળકૂવાની સેવાઓ
અરજીપત્રક મેળવવા
તમામ દિવસોએ ૧૧-૦૦ થી ર-૦૦ જે તે શાખામાં
અરજીપત્રક સ્વીકારવા
જે તે શાખામાં ૧૧-૦૦ થી ર-૦૦
અરજીની પહોંચ
અરજી મળ્યે તુરત જ
નળનું જોડાણ આપવા માટે
અરજી ફોર્મ મળ્યા તારીખથી દિન - ૧પ માં.
ગટર ઉભરાઈ ગઈ હોય ત્યારે
ર૪ કલાક
ગટર લાઈન રીપેર
૪૮ કલાક
 
ટેન્કરથી પાણીની સેવાઓ
પાણીના ટેન્કરથી પાણી આપવું
જે વિસ્તારમાં પાણી ન મળ્યાની ફરીયાદ મળ્યા બાદ ૪ થી ૬ કલાકમાં
પાણીના ટેન્કર સમારોહ,લગ્નપ્રસંગે કે અન્ય પ્રસંગોપાત બુક કરાવી મેળવવા.
ધોરણસર બુક કરાવ્યેથી અનુકૂળતા અને માગણી પ્રમાણે
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By