વિસનગર - વાહન વ્યવહાર માળખુ
 
 
 
વિસનગર નગર વિસનગર તાલુકાનુ મુખ્ય મથક છે. જે તાલુકા તથા જિલ્‍લાના અન્ય શહેરો, ગામો અને રાજય ઘોરી માર્ગ જિલ્‍લા કક્ષાના મુખ્ય માર્ગો થી સંકળાયેલ છે. સદર મુખ્ય માર્ગો ની આસપાસના વિકાસના ઝોનને ધ્યાને લઈ સુચિત ઠરાવેલ રહેણાંક, વાણિજય તથા ઔદ્યોગિક વિસ્તારને એકબીજા સાથે તથા ગામતળ સાથે સુઆયોજીત માળખામાં જોડવા આંતરીક રસ્તાઓના માળખાનું આયોજન કરવામાં આવેલ છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By