ઘરોઈ પાણી પુરવઠા યોજના :- વિસનગર અને ઉત્તર ગુજરાતમાં ફલોરાઈડવાળું પાણી હોવાથી લોકોના હાડકાં પોલા થઈ જવા તથા અન્ય હાડકાં સાંઘાના દુખાવાથી મુકિત મેળવવા ઘરોઈ યોજનાનું એક કનેકશન શહેરનાં દૈનિક પ૦ લાખ લીટર પાણી પુરૂ પાડવામાં આવે છે. શહેરનાં વો.વ. લાલ દરવાજા વિસ્તાર ફતેહદરવાજા વિસ્તાર, ડોસાભાઈ બાગ, ગોવિંદચકલા સોસાયટી, વસુંઘરા સોસાયટી, સ્ટેશન રોડની સોસાયટી ચંદનપાર્ક વિગેરે સોસાયટીમાં ઘરોઈનું પાણી આપવામાં આવે છે.
|