વિસનગર -ઔધોગિક માહિતી
વિસનગર શહેરના ફરતે કોટ હતો. તેના સાત દરવાજા હતા. જે દરવાજે કડીના જાગીરદારે ફતેહ મેળવી પ્રવેશ કરેલ. તે ફતેહદરવાજા તરીકે ઓળખાયો. નાગર બ્રાહમણોની બેઠક જળવાયેલ છે. વિસનગર નાગરો વિસનગરી નાગર તરીકે ઓળખાય છે. વિસનગરે સમયના વહેણ સાથે ચડતી પડતી જોઈ છે. વિસનગર શહેર તાંબાના વાસણો બનાવવાનો ગૃહઉદ્યોગ જુના સમયથી ચાલે છે. જેથી વિસનગરને ’’ કોપરસીટી ’’ તરીકે ઓળખવામાં આવે છે. વિસનગર શહેરમાં હીરા ઘસવાનો ઘંધો મુખ્ય છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By