નાગરિક અધિકાર પત્ર - સામાન્ય સેવા તથા સ્ટ્રીટ લાઈટ સેવા
 
 
 
નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
 
સામાન્ય સેવાઓ
રસ્તાનાં ખાડા પૂરવાની કામગીરી
ર થી ૩ દિવસે
રોડ પરથી આડશ દુર કરવાનું કામ
ર થી ૩ દિવસે
ગટરનાં રીપેરીંગ / બદલવાનું કામ
૩ થી ૪ દિવસે
જાહેર જગ્યાઓ ઉપર કાટમાળ જે-તે સમયે દુર કરવા બાબત.
૪૮ કલાકમાં માલિકને નોટીસ અપાશે.
જાહેર જગ્યા પરથી કાટમાળ જે તે ઈસમ દુર કરવામાં નિષ્ફળ જાય તો, નગરપાલિકા દુર કરશે.
નોટીસ આપ્યા પછીના ૩ દિવસમાં
 
 
સ્ટ્રીટ લાઈટ સેવાઓ
ટયુબ લાઈટ બદલવા કે રીપેર કરવા
૪૮ કલાક
બલ્બ / મરકયુરી વિગેરે રીપેર કરવા માટે
૪૮ કલાક
નળ રીપેરીંગ માટે
ર૪ થી ૪૮ કલાક
ફાયર - એમ્બ્યુલન્સ આકસ્‍િમક સંજોગોમાં
ર૪ કલાક
કન્ટ્રોલ રૂમ
ર૪ કલાક ફોન નં : પ૧૧૯૬
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By