વિસનગર - વિસ્તાર - વાણિજય વિસ્તાર
 
 
 
વાણિજય પધ્ધતિઓનુ વિકાસ મહદઅંશે પ્રાદેશિક વિસ્તારને સાંપડતા પરિબળો જેવા કે, ઘોરી માર્ગ રેલ્‍વે વગેરે ઉપર આઘારીત હોઈ ગામતળની સેવાઓ ઉપરાંત સમગ્ર શહેર વિસ્તારની તથા પ્રાદેશિક વિસ્તારોની જરૂરિયાત લક્ષમાં લેતાં આશરે ૩૪.૯ર હેકટર જેટલી વાણિજય વિસ્તાર સુચવેલ છે. જે પૈકી મોટા ભાગનો વિસ્તાર રેલ્‍વે સ્ટેશન નજીક એ.પી.એમ.સી. તથા દક્ષિણે તથા પૂર્વે અને કમાણા રોડની પશ્વિમે સુચવવામાં આવેલ છે. જે કુલ વિકસીત વિસ્તારના ૪.૭૯% જેટલુ થાય છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By