વિસનગરની સને ૧૯પ૧, ૧૯૬૧, ૧૯૭૧, ૧૯૮૧ અને ૧૯૯૧ ની વસ્તી ગણતરી પ્રમાણે અનુક્રમે વસ્તી રપ૯૮ર, ૪૬૩પ૭, અને પ૭૮૩૪ વ્યકિતઓની છે. આમ અલગ અલગ દાયકાના ગાળામાં અનુક્રમે ર૩.૧૮%, ૩૪.૧૮%, ૩ર.૯પ% તથા ર૪.૭૭% ની વસ્તી વઘારો નોંઘાયેલ છે. છેલ્લા આઠ દાયકામાં વિસનગર શહેરની વસ્તીમાં ૮.૧૩ થી ૩૪.૧૮% વઘારો થયેલ છે. જે પૈકી છેલ્લા નવ દાયકાની એવરેજ વસ્તી વઘારો ધ્યાને લેતાં સને ર૦૦૧ માં વિસનગર શહેરની વસ્તી ૭પપપ૦ જેટલી અને સને ર૦૧૧ માં ૯૮૬૯૦ જેટલી થવા સંભવ છે.
|