- |
માળખાગત સુવિઘાઓ
|
સ્થળ |
|
ખાનગી દવાખાના
|
શહેરી વિસ્તારમાં |
|
મેટરનીટી હોમ
|
શહેરી વિસ્તારમાં |
|
સરકારી દવાખાના
|
સીવીલ હોસ્પિટલ ત્રણદરવાજા ટાવરની પાસે |
|
વેટરનરી દવાખાના
|
ઘર્મશાળા થી નુતન જતચા રોડે |
|
માધ્યમિક શાળા
|
શહેરી વિસ્તારમાં |
|
ઉચ્ચતર માધ્યમિક શાળા
|
શહેરી વિસ્તારમાં |
|
સસ્તા અનાજની દુકાનો
|
શહેરી વિસ્તારમાં |
|
પોલીસ સ્ટેશન
|
દરબાર રોડ |
|
પોસ્ટઓફીસ
|
માયાબજાર / ગંજબજાર |
|
ટેલીગ્રામ ઓફીસ |
શહેરી વિસ્તાર માયાબજાર પોસ્ટઓફીસ |
|
તાલુકા પંચાયત ઓફીસ |
ત્રણદરવાજા ટાવર થી રેલ્વેસર્કલ જતા રસ્તે |
|
બસ સ્ટેન્ડ |
રેલ્વે સર્કલ થી એમ.એન.કોલેજ સકર્લ જતા રસ્તે |
|
ફાયર બ્રિગેડ સ્ટેશન |
વોટરવર્કસ લાલદરવાજા |
|
ટેલીફોન ઓફીસ |
ગંજબજાર |
|
વેચાણવેરા કચેરી |
એસ.ટી.ડેપોની બાજુમાં |
|
જયુડીશીયલ કોર્ટ |
ગોવિંદચકલા પટેલવાડીની ઉપર |
|
સીટી સર્વે કચેરી |
દરબાર રોડ |
|
સબ રજીસ્ટ્રાર કચેરી |
દરબાર રોડ |
|
પેટાતિજોરી કચેરી |
દરબાર રોડ |
|
જાહેર બાંઘકામ (સ્ટેટ) કચેરી |
કડાદરવાજા |
|
પાણી પુરવઠા કચેરી |
દગાલા |
|
ઘરોઈ સિંચાઈ યોજનાની કચેરી |
હાઈવેરોડ |
|
જીવન વિમા નિગમ |
મારૂતિનંદન કોમ્પલેક્ષ |
|
ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ |
આનંદમાર્કેટ |