નગરપાલિકા - વિકાસના કામો
 
 
ર૦૦૮-૦૯ ના વિકાસના કામો
અ.ન.
વિસ્તારનું નામ
થયેલ ખર્ચ
ઉત્કર્ષ સોસાયટી થી કરમુકત સોસાયટી થઈ મેઈન ગટરલાઈન સુઘી ગટરલાઈન.
96,253/-, 34688/-
લાલદરવાજા ગટીયાવાસમાં સી.સી. રોડ.
99,902/-
ભાલક રોડ થી કેડીયા મહાદેવ મંદીર નાળીયામાં સી.સી. રોડ.
1,70,050/-
મોતીનગર સોસાયટીમાં સી.સી. રોડ.
2,09,907/-
ગટીયાવાસમાં બારીવાળા વાસમાં સી.સી. રોડ.
77,965/-
કૃષ્ણનગર સોસાયટીમાં સી.સી. રોડ.
2,87,000/-
ન્યુટનપાર્ક સોસાયટીમાં સી.સી. રોડ.
1,37,604/-
નુતન હાઈસ્કુલ પાસે પે એન્ડ યુઝ બ્લોક
4,75,000/-
 
 
સને ર૦૦૧ થી ર૦૦૮ સુઘીમાં વોટરવર્કસ વિભાગમાં થયેલ વિકાસના કામો ( સ્વભંડોળ )
અ.ન.
વિસ્તારનું નામ
થયેલ ખર્ચ
1
સ્ટેશન રોડ ગૌરવપથની બંને સાઈડ પર પીવાના પાણીની લાઈન.
3,98,000/-
2
ઈન્‍દ્રપ્રસ્થ સોસાયટીના અંદર પાણીની લાઈન.
38,000/-
3
સવગુણ સોસાયટી માં ફતેહદરવાજા ટાંકી થી લાઈન.
1,06,000/-
4
હરસિધ્ધનગર સોસાયટીમાં કડા રોડમાં અંદર
78,000/-
5
હરીહરસોસાયટીમાં અંદર--
59,000/-
6
હરીઓમ સોસાયટીમાં અંદર
12,000/-
7
સુરક્ષા સોસાયટીમાં અંદર
98,000/-
8
ઝાંપલીપોળ થી સાતચકલી સુઘી પીવાના પાણીની લાઈન.
1,42,300/-
9
બાપુના ચોરા થી રામચંદ પટેલના માઢ સુઘી.
57,519/-
10
દીપરાદરવાજા ટાંકી થી ગંજી વિસ્તારમાં મણીનગર સુઘી.
1,15,592/-
11
અમથેર સોસાયટીમાં
48,000/-
12
થલોટા રોડ હરધ્વાર સોસાયટી થી મઘુકુંજ સોસાયટી સુઘી.
1,07,796/-
13
દીપરાદરવાજા વણકરવાસમાં
1,13,000/-
14
કડા રોડ પર રોડની સાઈડ પર.
1,58,000/-
15
આખલીપરામાં
38,000/-
16
ટાવર બજાર થી દરવાજા સમ્પ સુઘી.
92,000/-
17
નવાવાસ ગુલઝાર થી નવાવાસ ચોક સુઘી કસાઈવાડો, ભીસ્તીવાસ, ભોઈવાડો.
1,12,000/-
18
સ્ટેશન રોડ ચંદનપાર્ક સોસાયટીના નાકા થી અંદર ખાંચામાં
82,000/-
19
ચંદનપાર્ક સોસાયટી થી સંતોષ્ાનગર સોસાયટી સુઘી.
1,02,000/-
20
સ્ટેશન રોડ થી જી.ડી.હાઈસ્કુલ સુઘી.
10,000/-
21
દીપરાદરવાજા રાંદલ માતાના માઢમાં
62,000/-
22
કડાદરવાજા શિવશકિત સોસાયટી
43,000/-
23
પીંડાળીયા રોડ વિકાસનગર સોસાયટીમાં
28,000/-
24
કડાદરવાજા ખજૂરી મહોલ્લામાં
32,000/-
25
ફતેહદરવાજા સમ્પ થી જાનીવાડા અંદર
59,000/-
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By