માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૧૬
 
 
 
વિજાણુ રૂપે ઉપલબ્ધ માહીતી
 
૧૬.૧ વિજાણુરૂપે ઉપલબ્ધ માહીતીની વિગતો
 
વિસનગર નગરપાલીકાની પોતાની વેબસાઈટ છે.
૧.
ર.
 
આ વેબસાઈટ ઉપરથી ધેરબેઠા ઈન્ટરનેટ ધ્વારા
નગરપાલીકાનો સંક્ષીપ્ત પરીચય
નગરપાલીકાનો મહેકમની માહીતી
નગરપાલીકા વિસ્તારની વસ્તી ગણતરીની વિગત
વેરા અંગેની તમામ માહીતી
જન્મ મરણ નોંધ સંબંધી માહીતી
ગ્રાન્ટ માટે દરખાસ્ત તૈયાર કરવી, મંજુરી મેળવવી,ગ્રાન્ટ મેળવવી
નાગરીક અધિકાર પત્ર અંગેની માહીતી
બાંધકામ પરવાનગી માટે અરજી સબંધી માહીતી
ભુગર્ભ ગટર યોજના ગટર કનેકશન મેળવવા સબંધી માહીતી
૧૦
અર્બન.કોમ્પ્યુટર.ડેવ.પ્રોજેકટની પ્રવૃતીઓ અંગેની માહીતી
૧૧
જાહેર સેવાઓ : એમ્બ્યુલેન્સ સેવાઓ અંગેની માહીતી, સફાઈકાર્ય અંગેની માહીતી
૧ર
નગરપાલીકાના અંદાજપત્ર અંગેની માહીતી
૧૩
નગરપાલીકાના વિવિધ સમાચારો
૧૪
નગરપાલીકાના જુદાજુદા અધિકારીઓના સંપર્ક અંગેની માહીતી
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By