ઉપનિયમો બનાવવા તથા તેમાં ફેરફાર કરવા બાબત... |
ગુજરાત નગરપાલીકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ -ર૭ હેઠળ કોઈ ઉપનિયમ કરતાપહેલા તેનાથી જેતે અસર થવાનો સંભવ હોય તેમના વાંધા માંગવામાં આવે છે. તથા વાંધા આવ્યા બાદ રાજયસરકારશ્રી ની મંજુરી માટે તમામ સાધનીક કાગળોની નકલ સાથે દરખાસ્ત કરવામાં આવે છે. તથા રાજય સરકારશ્રીની મંજુરીબાદ તેની પ્રસિધ્ધી જાહેરજનતાની જાણ માટે કરવામાં આવે છે. |