માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૬(નિયમસંગ્રહ-પ)
 
 
 
જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યકિતઓ પાસેના દસ્તાવેજ નકક્ષાઓ અંગેનું પત્રક
 
૬.૧ સરકારી દસ્તાવેજો વિશેની માહીતી આપતા નીચેના નમુનાનો ઉપયોગ કરશો.
 
જયાં દસ્તાવેજો ઉપલબ્ધ છે. તેવી જગ્યાઓ જેવી કે સચીવાલય કક્ષાનીયામક કચેરી કક્ષા અન્યનો પણ ઉલ્લેખ કરવો. (અન્યો લખાવની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરવો)
 
અનુ નં.
દસ્તાવેજની કક્ષા
દસ્તાવેજનું પુરૂનામ અને તેની એક લીટીમાં ઓળખાણ
દસ્તાવેજ મેળવવાની કાર્ય પધ્ધતી
નીચેની વ્યકિત પાસે છે. / તેના નીયંત્રણમાં છે.
કાયમી
સામાન્ય સભા ઠરાવ બુક
નમુનામાં અરજી તથા નીયત ફી
ઓ.એસ. શાખા
કાયમી
આકારણી પત્રકો કારોબારી ઠરાવબુક
ઉપર મુજબ ટેક્ષ સુપ્રી.
કાયમી
કોન્ટ્રાકટની ફાઈલો બાંધકામની માહીતી
ઉપર મુજબ બાંધકામ ઈજનેર
કાયમી
પાણીપુરવઠા કોન્ટ્રાકટની ફાઈલો પાણીની લાઈનના નકશા વિ.
ઉપર મુજબ વોટરવર્કસ ઈજનેર
કાયમી
ટી.પી. શાખાની ઠરાવબુક પરવાનગી તથા નકશા વિગેરે
ઉપર મુજબ ટી.પી.શાખા
કાયમી
ગુમાસ્તાધારા રજીસ્ટ્રાર
ઉપર મુજબ ગુમાસ્તાધારા ઈન્સપેકટર
સમયાવીધી મુજબ
પેમેન્ટના બીલો,રોજમેળ વિગેર
ઉપર મુજબ એકાઉન્ટન્ટ
કાયમી
જન્મ-મરણ રજીસ્ટ્રાર
કોર્ટફી,ટીકીટવાળી તથા મુના અરજી તથા ફી જન્મ મરણ શાખા
સમયાવીધી
ભુગર્ભ ગટર અંગેની માહીતી
નમુનામાં અરજી તથા નીયત ફી ભુગર્ભ ગટર ઈજનેર
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By