નગરપાલીકા વિસ્તારના નગરજનોને પ્રાથમિક તમામ સુવીધાઓ પુરી પાડવી.
મુખ્ય પ્રવૃતી
:
સફાઈ ( આરોગ્ય સેવાઓ ) પાણીની સુવીધાઓ, જાહેર દીવાબતી, જાહેર રસ્તાઓની સુવીધા પુરી પાડવી
સંસ્થાની ભુમીકા
:
સંચાલક
માળખુ અને સભ્ય બંધારણ સંસ્થાના વડા
:
નગરપાલીકા પ્રમુખ , મુખ્ય અધિકારી
બેઠકોની સંખ્યા
નગરપાલીકાની જનરલ સભા વર્ષમાં ચાર વખત ફરજીયાત મળે છે. જાન્યુઆરી, એપ્રીલ, જુલાઈ, ઓકટોબર, તથા એક બજેટ બોર્ડ એ સીવાય જરૂર મુજબ વધારે બેઠકો બોલાવી શકાય છે.
આવી બેઠકોમાં પ્રમુખશ્રીની પુર્વ મંજુરીથી જનતા પ્રેક્ષક તરીકે બેસી શકે છે.
બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે. તથા એ ઠરાવના રૂપમાં ઠરાવ બુકમાં લખાય છે.
નગરપાલીકાની ઠરાવબુક શહેરના કોઈપણ નાગરીકને જોવા કચેરીના સમય દરમ્યાન મળી શકે છે તથા નગરપાલીકા કોઈપણ ઠરાવની નકલ મેળવવા મુખ્ય અધિકારીને લેખીત અરજી આપવાથી તથા નીયમ પ્રમાણે ફી ભરવાની મળી શકેછે.
નગરપાલીકાની સમિતિઓ
૧
કારોબારી સમિતિ (કલમ-પ૩)
૭
નાણાં સમિતિ
અન્ય સમિતિઓ (કલમ-પપ)
૮
ગુમાસ્તાધારા સમિતિ
ર
બાંધકામ સમિતિ
૯
યુ.સી.ડી.સમિતિ
૩
વોટર વર્કસ સમિતિ
૧૦
ટી.પી.સમિતિ
૪
સ્વચ્છતા સમિતિ
૧૧
સ્ટાફ સિલેકશન સમિતિ
પ
લાઈટ સમિતિ
૧ર
મકાનભાડા-ઘર્મશાળા સમિતિ
૬
બગીચા સમિતિ
૧૩
શિક્ષણ સમિતિ
આ સમિતિઓ કામગીરીને અનુલક્ષીને જયારે જરૂર પડે ત્યારે મળી શકે છે.