માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૯
 
 
1  2   3
નિર્ણય લેવાની પ્રક્રીયા તથા કાર્યપધ્ધતી
 
જે અગત્યની બાબત હોય અને જાહેર સત્તાધિકારી ધ્વારા નીર્ણય લેવામાં આવે છે.તેની માહીતી
 
ક્રમ નંબર
:

જેના પર નીર્ણય લેવાનાર છેતે વિષય
:
પાણી વેરાના દરમાં વધારો કરવા બાબત.
માર્ગદર્શક સુચન/ દીનાનિર્દેષ જો કોઈ હોયતો
: નગરપાલીકાના પેટા કાયદા મુજબ
અમલની પ્રક્રિયા : નગરપાલીકાની જેતે શાખા ધ્વારા
નીર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ
:
૧.શાખાનાવડા ર.મુખ્ય અધિકારી ૩. પ્રમુખ ૪. કલેકટરશ્રી પ.નીયામકશ્રી નગરપાલીકાઓ
 
ઉપર જણાવેલા અધિકારીઓના સંપર્ક અંગેની વિગત
 
શાખાના વડા
:
મ્યુ.કાર્યાલય,ઓફીસ સમય દરમ્યાન
મુખ્યઅધિકારી
:
મ્યુ.કાર્યાલય,ઓફીસ સમય દરમ્યાન
પ્રમુખ
: મ્યુ.કાર્યાલય,ઓફીસ સમય દરમ્યાન
કલેકટરશ્રી : જીલ્લા કલેકટર કચેરી, ઓફીસ સમય દરમ્યાન
નિયામકશ્રી નગરપાલીકાઓ
: નગરપાલીકા નિયામકશ્રીની કચેરી ગાંધીનગર ઓફીસ સમય દરમ્યાન
 
જો નીર્ણયોથી સંતોષ ન હોયતો કયાં અને કેવીરીતે અપીલ કરવી.
 
મુખ્ય અધિકારી
:
કોણે અપીલ કરવી.
સમગ્ર સભાનો નીર્ણય
:
કોણે અપીલ કરવી.
કલેકટરશ્રીનો નીર્ણય
:
ગુ.મ્યુ.એકટનીકલમ -રપ૮ તળે કલેકટરશ્રી સમક્ષ
ત્રીસ દીવસમાં અપીલ થઈ શકે.
નીયામકશ્રી નગરપાલીકાઓનો નીર્ણય :
નીયામકશ્રી નગરપાલીકાઓ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નીમર્ાણ વિભાગ, ગાંધીનગર ના.હાઈકોર્ટ સમક્ષા નીયમ મુજબ
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By