ક્રમ |
માહીતી |
જવાબ |
૧૮.૧ |
લોકો ધ્વારા પુછાતા પ્રશ્નો અને જવાબો |
જન સેવા કાર્યાલયમાં જરૂરી સેવા લગત પુછાતા પ્રશ્નો તથા તેના જવાબો આપવામાં આવે છે. |
૧૮.ર |
માહીતી મેળવવા અંગે |
નગરપાલીકાના ઠરાવનો અમલ કરવા |
|
અરજી ( સંદર્ભ માટે ભરેલા અરજી પત્રકની નકલ) |
નગરપાલીકાના જનસંપર્ક કેન્દ્રમાં માહીતી મેળવવાની હોય છે. |
|
ફી |
જનરલ માહીતી માટે : લેખીતમાં રેકર્ડ વિ.લેવા માટે નિયમ મુજબ ફી લેવાય છે. |
|
માહીતી મેળવવા માટેની અરજી કઈ રીતે કરવી કેટલીક ટીપ્પણી |
માહીતી મૌખીક મેળવવા માટે અરજીની જરૂરી રહેતી નથી જયારે લેખીતમાં માહીતી લેવાની હોયતો મુખ્ય અધિકારીને ઉદેશીને જે માહીતી જોઈતી હોય તેની વિગત સાથે લખવાની હોય છે. |
|
માહીતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તેવી વખતે નાગરીકના અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી |
નાગરીકના અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી સંસ્થાના વડાને જાણ કરવામાં આવે છે તેથી ન થાયતો પ્રમુખશ્રી / વહીવટદારશ્રી ને જાણ કરવામાં આવે છે. |
૧૮.૩ |
જાહેરતંત્ર ધ્વારા લોકોને અપાતી તાલીમની બાબતમાં |
|
|
તાલીમ કાર્યક્રમનું નામ અને તેનું સંક્ષીપ્ત વર્ણન |
૧. શિવણ : આ વર્ગ મહીલા શીવણના છે. જેમાં બહેનો માટે વ્યવસાય લક્ષી તાલીમ અપાય છે.
ર. ભરત ગુંથણ : આ વર્ગ મહીલાઓ માટેના છે જેમાં બહેનો માટે વ્ય્વસાય લક્ષી તાલીમ અપાય છે.
૩. ટી.ટી.એન.સી.: આ વર્ગ મહીલાઓ માટેના છે. જેમાં બહેનોને વ્યવસાયલક્ષી તાલીમ અપાય છે.સદર તાલીમ બહેનોને ટેલરીંગની તાલીમની ત્રીજા વર્ષની તાલીમ હોય છે. સદરવર્ગોની પરીક્ષા ટેકનીકલ એજયુકેશન બોર્ડ,ગાંધીનગર ધ્વારા લેવાય છે.
૪. બ્યુટીપાર્લર : મહીલાઓએ વ્યવસાયલક્ષી તાલીમ અપાય છે. પરીક્ષા નગરપાલીકા ધ્વારા લેવાય છે. |
|
તાલીમ કાર્યક્રમ / યોજનાની મુદત |
૧ વર્ષ |
|
તાલીમનો ઉદેશ |
નબળાવર્ગની તથા મધ્યમ વર્ગની બહેનોને વ્યવસાયલક્ષી તાલીમ આપી સ્વ:નીર્ભર કરવાનો તાલીમ વર્ગ -૭ અને અન્ય પ્રવૃતી ૩૩ એમ કુલ ૪૦ |
|
ભૌતીક નાણાકીય લક્ષયાંક ( છેલ્લુ વર્ષ) |
કુલ ર૧ તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. જેનું નાણાકીય લક્ષયાંક રૂ.૮,૦૦,૦૦૦/- છે. બજેટ |
|
તાલીમ માટેની પાત્રતા |
શીવણ : ધોરણ-૭ પાસ ઉ.વ.૧૪ થી વધારે ભરત ગુંથણ : ધોરણ-૭ પાસ ઉ.વ.૧૪ થી વધારે ટી.ટી.એન.સી. એસ.એસ.સી.પાસ અને શીવણ નું પ્રથમ અને બીજુ વર્ષ પાસ |
|
તાલીમ માટેની પુર્વ જરૂરીયાત (જો કોઈ હોયતો) |
શીવણ : શીવણ મશીન તથા તેને લગતા સાધનો ભરતગુંથણ : એમ્બ્રોડરી તથા તેને લગતા સાધન ટી.ટી.એન.સી.: મશીન તથા જરૂરી સાધનો બ્યુટી પાર્લર : ડ્રેસીંગ ટેબલ તથા તેને લગતા સાધનો |
|
નાણાકીય તેમજ અન્ય પ્રકારની સહાય ( જો કોઈ હોયતો) |
સુર્વણ જયંતી સહાય |
|
સહાયની વિગતો (નાણાકીય સહાયની રકમ જો કોઈ હોયતો જણાવો) |
સુવર્ણ જયંતી માં રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય (સંસ્થાની) |
|
સહાય આપવાની પધ્ધતી |
તાલીમાર્થીઓને ત્રણ માસના વર્ગના શિષ્ટવૃતી કાચો માલ તથા સાધનીક સહાય |
|
અરજી કરવા માટે સંપર્ક માહીતી |
નગરપાલીકા તથા પ્રોજેકટ ઓફીસ |
|
અરજી ફી ( લાગુપડતુ હોય ત્યાં ) |
|
|
અન્ય ફી ( લાગુપડતુ હોય ત્યાં ) |
શીવણ: પ્રથમ તથા બીજા વર્ષમાં ત્રીજા વર્ષના રૂ.૧૦૦/- બ્યુટી પાર્લર : ત્રણ માસના રૂ.૩૦૦/- |