વિજળી / પાણીના હંગામી અને કાયમી જોડાણ આપવા અને કાપવા અંગે ( આ બાબત મ્યુ.કોર્પો..,નગરપાલીકા / યુ.પી.સી.એલ. ને લાગુ પડશે.)
પાણીના હંગામી જોડાણો તથા કાયમી જોડાણો નીયમોનુસાર આપવામાં આવે છે. તથા કનેકશન લેનારની માંગણીથી અથવા નગરપાલીકાના બાકી ટેક્ષ વસુલાત માટે અથવા લીકેજના કારણે કનેકશન કાપવામાં આવે છે.
જોડાણ માટેની પાત્રતા
નગરપાલીકાની બાંધકામ પરમીશન મેળવેલ હોય તેવા કેસમાં અગર નગરપાલીકા ધ્વારા સીવીલકામે સમયમર્યાદામાં આવેલ ઈજારદારની માંગણી કર્યાથી જોડાણ આપવામાં આવેલ છે.
પુર્વ જરૂરીયાતો ( જો હોય તો )
અરજી માટે સંપર્ક માહીતી
વોટર વર્કસ શાખા
અરજી ફી લાગુ પડતુ હોયતો
નિયમ મુજબ ડીપોઝીટ તથા એડવાન્સ ટેક્ષ
બીડાણ / દસ્તાવેજોની યાદી
છેલ્લા વર્ષે વેરો ભર્યાની પાવતી
બીડાણ / દસ્તાવેજોની નમુનો
મ્યુ. માન્ય પ્લમ્બર ધ્વારા સ્ટેમ્પ
અરજી મળ્યા પછી જાહેરતંત્રમાં થનાર પ્રક્રિયા
સ્થળ જોઈ વેસ્ટ પાણીના નિકાલ માટે વ્યવસ્થા હોય તો દીન -૭ માં મંજુર કરવામાં આવે છે.
બીલમાં વપરાયેલ શબ્દો પ્રયોગોનું ટુંકું વિવરણ
ખાસ પાણી કર
બીલ અથવા સેવાની બાબતમાં મુશ્કેલી હોય તો સંપર્ક માહીતી
વોટર વર્કસ શાખા
ટેરીફ અને અન્ય ખર્ચ
રૂ.ર૦ નો સ્ટેમ્પ ખાસ પાકી કરની રકમ તથા કનેકશન ફી ( હેતુ મુજબ)