ક્રમ |
માહીતી |
જવાબ |
|
અરજી ફોર્મ (જો અરજી સાદા કાગળ ઉપર કરવામાં આવી હોયતો અરજદારે પુરી પાડવાની વિગત જણાવો |
નીયત નમુનામાં ભરવાની હોય છે. |
|
બીડાણ / દસ્તાવેજોની યાદી |
૧. બી.પી.એલ. કાર્ડ
ર. લીવીંગ સર્ટી
૩. શૈક્ષણીક લાયકાતનું પ્રમાણપત્ર
૪. આવકનો દાખલો |
|
બીડાણ / દસ્તાવેજોનો નમુનો |
ઉપર મુજબ |
|
અરજી કરવાની કાર્ય પધ્ધતી |
નીયત ફોર્મ ભરી જરૂરી ફી સાથે યુ.સી.ડી.પ્રોજેકટમાં આપવાની હોય છે. |
|
પસંદગીની કાર્ય પધ્ધતી |
ઉપર મુજબના દસ્તાવેજો બીડાણો મુજબ ખરાઈ કર્યા બાદ પસંદગી વહેલા તે પહેલા ધોરણે અપાય છે. |
|
તાલીમ કાર્યક્રમનો સમયપત્રક ( જો ઉપલબ્ધ હોય તો) |
દીવસના ચાર કલાક માસીક ત્રણસો કલાક |
|
તાલીમના સમય પત્રક અર્થે તાલીમાર્થીને જાણ કરવાની પધ્ધતી |
પત્ર ધ્વારા / મૌખીક રૂબરૂ સંપર્ક ધ્વારા |
|
તાલીમ કાર્યક્રમ અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે જાહેરતંત્રની કરવાની વ્યવસ્થા |
૧. પછાત વિસ્તાર માં મીટીંગ
ર. પત્રીકાઓ ધ્વારા
૩. જાગૃતીના કાર્યક્રમો યોજવા |
|
તાલીમ કાર્યક્રમ / યોજનાની મુદત |
૧ વર્ષ |
|
તાલીમનો ઉદેશ |
નબળાવર્ગની તથા મધ્યમ વર્ગની બહેનોને વ્યવસાયલક્ષી તાલીમ આપી સ્વ:નીર્ભર કરવાનો તાલીમ વર્ગ -૭ અને અન્ય પ્રવૃતી ૩૩ એમ કુલ ૪૦ |
|
જીલ્લા કક્ષા,ઘટક કક્ષા એમ વિવિધ સ્થળે તાલીમ કાર્યક્રમના હેતાધીકારીઓની યાદી |
શહેરી કક્ષાએ ચીફ ઓફીસરશ્રી તથા પ્રોજેકટ ઓફીસરશ્રી |
૧૮.૪ |
નિયમ સંગ્રહ :૧૩ માસંવીષ્ટના કરાવેલ હોય તેવા જાહેર તંત્રોએ આપવાના પ્રમાણપત્રોના વાંધા પ્રમાણપત્ર |
|
|
પ્રમાણપત્ર અને ના વાંધાપ્રમાણપત્રના નામ અને વિવરણ |
૧.ગુમાસ્તા ધારા પ્રમાણપત્ર
ર. ફુડ માટે પ્રમાણપત્ર |
|
અરજી કરવા માટે પાત્રતા |
૧. ગુમાસ્તાધારા માટે ધી બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટા. એકટ ૧૯૪૮ મુજબ
ર. ફુડ લાયસન્સ માટે ધી ફુડ એડલ્સ્ટે્રશન એકટ - ૧૯પ૪ મુજબ |
|
અરજી કરવા માટે સંપર્ક માહીતી |
જનસેવા કેન્દ્ર તથા જે તે શાખામાં |
|
અરજી ફી ( લાગુ પડતુ હોય તે ) |
|
|
અન્ય ફી ( લાગુ પડતુ હોય તે ) |
|
|
અરજી ફોર્મ ( જો અરજી સાદા કાગળ ઉપર કરવામાં આવી હોય તો અરજદારે પુરી પાડવાની વિગતો જણાવો. |
નિયમ મુજબ ઠરાવેલ ફોર્મમાં કરવાની હોય છે. |
|
બીડાણ / દસ્તાવેજોની યાદી |
ગુમાસ્તાધારા માટે : એ -ડી ફોર્મ,દુકાનની ભાડાચીઠી, ચાલુવર્ષની વેરા પાવતી,રબર સ્ટેમ્પ,ધંધાનો પુરાવો, ભાગીદારી લેખ, ગુમાસ્તાધારા વીઝીટબુક,ફુડ લાયસન્સ માટે : નમુનાનું ફોર્મ વેરા પાવતી, ગુમાસ્તા ધારા સર્ટીની ઝેરોક્ષ |