માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૧૮ ( નિયમ સંગ્રહ -૧૭ )
 
 
1  2   3  4   5
અન્ય ઉપયોગી માહીતી
 
 
ક્રમ
માહીતી
જવાબ
 
બીડાણ / દસ્તાવેજોનો નમુનો
ઉપર મુજબ
અરજી કરવાની પધ્ધતી
નિમય મુજબ ફોર્મ ભરી ઉપર મુજબના બીડાણો સાથે નગરપાલીકાની જેતે શાખાનો અરજી કરવાની હોય છે.
 
અરજી મળ્યા પછી તંત્રમાં થનાર પ્રક્રિયા
સ્થળ તપાસ કરી જરૂરી ફી ભરેથી અધિકૃત અધિકારીની સહી કરી પ્રમાણપત્ર અપાય છે.
 
પ્રમાણપત્ર આપવા સામાન્ય રીતે લાગતો સમય
ત્રણ દીવસ
 
પ્રમાણપત્રનો કાયદેસરનો સમયગાળો
સમયનો ઉલ્લેખ નથી.છતા ત્વરીત આપવામાં આવે છે.
  નવીનકરણ માટેની પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝડ
૧૮.પ
નોંધણીની પ્રક્રિયા
 
 
ઉદેશ
કાયદેસરના પુરાવા સંગ્રહ રાખવા માટે
  નોંધણી માટેની પાત્રતા ગુમાસ્તા ધારા / ફુડ એકટ મુજબ
  પૂર્વ જરૂરીયાતો (જો હોયતો) સંસ્થાની કાયદેસરની હૈયાતી હોવી જરૂરી છે.
  અરજી કરવા માટે સંપર્ક માહીતી જનસેવા કેન્દ્ર તથા જેતે શાખા
  અરજી ફી ( લાગુ પડતુ હોય ત્યાં) નીયમ મુજબ લેવામાં આવે છે.
 
અન્ય ફી ( લાગુ પડતુ હોય ત્યાં)
૧.ગુમાસ્તા ધારા પ્રમાણપત્ર
ર. ફુડ માટે પ્રમાણપત્ર
  અરજી કરવા માટે પાત્રતા  
 
અરજી નો નમુનો( અરજી સાદા કાગળ ઉપર કરવામાં આવી હોય તો અરજદારને પુરી પાડવાની વિગતો દર્શાવો.
નિયમ મુજબના ઠરાવેલ ફોર્મમાં કરવાની હોય છે.
  બીડાણ / દસ્તાવેજોની યાદી નિયમ મુજબ આગળ જણાવ્યા મુજબ
  બીડાણ / દસ્તાવેજોની નુમનો નિયમ મુજબ
  અરજી કરવાની પધ્ધતી
ઠરાવેલ ફોર્મમાં વિગત ભરી નિયમ મુજબ ફી સાથે જેતે શાખામાં રજુ કરવાની હોય છે.
 
અરજી મળ્યા પછી જાહેરતંત્રમાં થનાર પ્રક્રિયા
સ્થળ તપાસ કરી જરૂરી ફી ભરેથી અધિકૃત અધિકારીની સહી કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે.
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By