માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ -ર)
 
 
1  2   3  4   5
અધિકારીઓ અને કર્મચારીની સત્તા અને ફરજો
 
૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો આપો.
 
મુખ્ય અધિકારી
સત્તાઓ
   
વહીવટ
નગરપાલીકાના નાણાકીય અને કારોબારી તંત્ર ઉપર દેખરેખ રાખવી.
 
નગરપાલીકાના ઠરાવનો અમલ કરવા
 
નગરપાલીકાના નાણા મિલ્કતને લાગતા ઉચાપત,ચોરી,નુકશાન વિગેરે રીપોર્ટ પ્રમુખ અને સંબંધીત સમીતીને કરવો.
 
નિયામકની પુર્વે મંજુરીથી પાલીકાના કોઈ અધિકારી અથવા કર્મચારીઓ પોતાની સત્તા અને ફરજો સોંપી શકશે.
નાણાકીય
નગરપાલીકાના હીસાબો,રજીસ્ટ્રરો રખાવવા અને દેખરેખ રાખવી
 
અંદાજપત્ર તૈયાર કરી કારોબારી - સમગ્ર સભામાં મુકવું
 
ઓડીટરે દર્શાવેલી અનીયમીતતા દુર કરવી.
અન્ય
તમામ અધિકારી અને કર્મચારીના કાર્ય અને કાર્યવાહી પર દેખરેખ અને નીયંત્રણ રાખવી.
 
અધિકારીઓ અને કર્મચારીઓના પગાર,ભથ્થા, રજા અને અન્ય લાભો સંબંધી નીર્ણય કરવા.
 
કલેકટર ને નગરપાલીકાના ઠરાવની નકલ પુરી પાડવી.
ફરજો
નગરપાલીકાની દરેક બેઠકોમાં હાજર રહેવું
 
નગરપાલીકા વતી કરારો મુખ્ય અધિકારી કરશે.
 
કરારપુરા કરવા જરૂરી તારણ માંગવું
 
વેરા આકારણી કરવી,યાદીતૈયાર કરવી,પ્રસીધ્ધ કરવી, અમલકરવો
 
નગરપાલીકાની માલીકીની જમીન માટે ફી નકકી કરવી.
 
નગરપાલીકાના માંગણાના બીલો તૈયાર કરાવી બજવણી કરવી, મિલ્કત ટાંચમાં લઈ હરાજી કરવી.
 
બાંધકામ રીપેર કે નવી પરવાનગીઓ આપવી.
 
પરવાનગી મુજબ બાંધકામ થયેલી બીલ્ડીંગ યુઝ પરમીશન આપવી
 
ઝુંપડાઓનું નીયન કરવું
 
૧૦
વેસ્ટ પાણીના નીકાલ માટે વ્યવસ્થા કરવી કરાવવી
 
૧૧
વેસ્ટ પાણીનો સત્તા અધિકૃત નીકાલ થયો હોયતો બંધ કરવા જરૂરી પગલા લેવા.
 
૧ર
વરસાદી પાણીનો નીકાલ કરવો તથા મકાન માલીકોને તે માટે સુચના આપવી.
 
૧૩
જોખમ કારક ઈમારતો ઉતારી લેવી.
 
૧૪
સાર્વજનીક રસ્તા, ખુલ્લી જગ્યા ઉપર દબાણ દુર કરવું.
 
૧પ
જોખમ કારક ધંધો, પ્રદુષણ ફેલાવતા ઉધોગો ઉપર નીયંત્રણ રાખવુ કે બંધ કરાવવું.
 
૧૬
આરોગ્યને હાનીકારક ચીજોનું વેચાણ અટકાવવું કે નાશ કરવું અને વેચાણ હેતુઓ માટે પરવાનગીઓ આપવી.
 
૧૭
સરકારી યોજનાઓ માટે સરકાર જે કામ સોંપે તે કરવી.
 
૧૮
અધિનીયમની કલમ ૭ર,૧૪૯(૪),૧પ૦(૪),ર૦૬,ર૧૯(૪) અન્વયે ફરીયાદી કરી શકશો.
 
૧૯
નગરપાલીકાની હદમાં પ્રાથમિક જરૂરીયાતો પુરી પાડવી.
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By