સાર્વજનીક સ્રડાસો,મોરી,ગટર,ખાળકુવા ની દેખરેખ રાખવી સમારકામ કરવા વિગેરેની બાબતો આરોગ્ય અધિકારીના ધ્યાન પર લાવવુ, કોઈ મકાન, જમીન ઉપર સંડાસ અને ખાળકુવા યોગ્ય રીતે બાંધ્યા છે., સ્વસ્છતા રખાય છે. રસ્તા અને ખુલ્લી જગ્યામાં ગંદકી અને કચરો ભેગો થતો અટકાવવા, રહેવા લાયક નહોય તેવા મકાનો આરોગ્ય અધિકારી ના ધ્યાન ઉપર લાવવા, રસ્તા ઉપર પાણી છાંટવાનું, સફાઈ સેવા ઉપર દેખરેખ રાખવી, આરોગ્ય રક્ષણ અંગેની નગરપાલીકાના અધિનીયમ તથા નીયમોની જોગવાઈનું પાલન કરવું. |