માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ -ર)
 
 
1  2   3  4   5
અધિકારીઓ અને કર્મચારીની સત્તા અને ફરજો
 
૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો આપો.
 
ઓડીટર
સતાઓ
   
વહીવટ
નગરપાલીકાના અંદાજપત્ર ખર્ચા આવરી લેવાય છે. યોગ્ય મંજુર વીના કોઈ ખર્ચ કરવામાં આવેલ નથી.
 
નગપાલીકાના હીસાબો વીના વીલંબે લખાય છે.તમામ આવક ખર્ચનું વર્ગીકરણ સાચી રીતે થયેલ છે.
 
મંજુર થયેલા ખર્ચજ ચુકવાય છે.તે જોવા તમામ બીલો તપાસવામાં ખરીદેલી ચીજ વસ્તુઓના બીલો મુજબ માલ મળે છે, ડેડ સ્ટોકરજીસ્ટ્રર તે ચડાવેલ છે તે જુઓ.
 
ન.પા.ના કામોના બીલો તપાસવા અને તે માટે યોગ્ય જરૂરી પ્રમાણપત્રો રજુ કરાયેલ છે. તે જુઓ
 
ચુકવેલ બીલોને પહોંચો તપાસવી
 
ન.પા.ના આવક ને લગતા ખાતા શાખાઓના રજીસ્ટ્રરો, રોજમેળ, ચોપડા, હીસાબો,ચલનો,વિગેરેનું એડીટ કરવું.
 
સ્ટોર ડીપાર્ટમેન્ટમાં ડેડ સ્ટોક ની વર્ષે એકવાર તપાસ કરવી.
 
નગરપાલીકાના જુદાજુદા ખાતાની પરચુરણ સીલક તપાસવી.
 
સહકારી ઓડીટર નોંધ મુજબ અનીયમીતતાઓ દુર કરવી.
ફરજો
નગરપાલીકા આવક ખર્ચ ઉપર સંમવતી દેખરેખ રાખવી.
 
મુખ્ય અધિકારી મોકલે તે હીસાબો પત્રકો નીવેદનો વિગેરે તપાસી પ્રમાણીત કરવા અને પત્રકો તૈયાર કરવા.
 
અપ્રમાણીકતા,ભુલ કે અનિયમિતતા નેકારણે નગરપાલીકાને નુકશાન ન થાયએ જોવા તમામ પગલા અને ઉપાયો લેવા
 
આગામી મહીનાના પ્રથા પંદર દીવસમાં માસીક હીસાબો તપાસવાં
 
નીયમઅનુસાર રજાના અથવા નોકરીના તમામ પ્રશ્નો અને ગ્રેજુયએટી અથવા પ્રો.ફંડની લેણી રકમો વીશે રીપોર્ટ કરવો.
 
નગરપાલીકાના અધિકારોઓ અને નોકરોની જામીનગીરી તપાસવી તથા જામીન હયાત છે કે કેમ તેપાસવું.
 
કારોબારી અને વહીવટી બાબતોમાં મુખ્યઅધિકારીને તાબે હોવા છતાં અનોપચારીક અથવા નાણાંની વસુલાતમાં હીસાબોને લાગતી બાબતો અંગે ઓડીટર કોઈપણ સમયે કારોબારી સમીતીને રીપોર્ટ કરવાનો હકક રહેશે.
 
આરોગ્ય અધિકારી
સત્તા
   
વહીવટ
ત્રાસદાયક કૃત્યો બંધ કરવા.
 
કતલખાંના ઉપર દેખરેખ રાખવી અને નીયંત્રણરાખવું.
 
મ્યુની.હદમાં અપથ્ય ખોરાક તથા પીણાનું વેચાણ અટકાવવું
 
ખોરાક ભેળસેળ અધિનીયમ ૧૯પ૪ના અમલ માટે પગલા લેવા.
 
મ્યુ.દવાખાના પ્રસૃતી ગૃહો,કુંટુંબ નીયોજન કેન્દ્રો અને બીજા તબીબી તથા આરોગ્ય સંસ્થાઓની પખવાડીક તપાસ કરવી.
 
સેનેટરીને લગતા હાજરી પત્રકો વિગેરે તપાસવા
ફરજો
નગરપાલીકા સેનેટરી સમીતી, મુખ્ય અધિકારી અને પ્રમુખના નીયંત્રણમાં તેમના ખાતાની દેખરેખ અને નીયંત્રણ રાખશે.
 
મ્યુની.હદમાં સંપુર્ણ સ્વચ્છતા જળવાઈ રહે તે જોવું
 
મ્યુ.હદમાં આરોગ્ય વિષે દેખરેખ રાખી મુદતે મુદતે રીપોર્ટ કરવા
 
રોગચાળો અટકાવવા અને નાબુંદ કરવા પગલા લેવા.
 
માર્ગો ઉપર પાણી છાંટવાના કામ ઉપર દેખરેખ રાખવી.
 
જે કેસોમાં પોતે કામ કરવા અધિકૃત ન હોય ત્યાં સત્તા અધિકારીની મંજુરી મેળવવી.
 
આઉટડોર કામની નીયમીત ડાયરી રાખવી અને જનરલ બોર્ડમાં રજુ કરવી.
 
જન્મ -મરણ અને શીતળ રોકવાની કામગરીનો અમલ કરવો.
 
કબ્રસ્તાનો અને સ્મશાનો ઉપર દેખરેખ રમખવી.
 
૧૦
મળમુત્ર તથા કચરામાંથી મિશ્ર ખાતર તૈયાર કરાવવી.
 
૧૧
તમામ કચરાડેપો,કચરો બાળવાની, ભઠી,મુતરડી, બજારો, કતલખાનું, સંડાસ, તબેલા અને સેનેટરી ખાતાની અન્ય જંગમ મીલ્કતો સારી સ્વચ્છ રાખવી તથા તપાસ કરાવવી.
 
૧ર
સેનેટરી સમીતીએ અથવા મુખ્ય અધિકારીશ્રીએ હુકામો કર્યા હોય તેવા મકાનોની તપાસ કરવી.
 
૧૩
મુખ્ય અધિકારીએ લાયસન્સ આપ્યા હોય તેવી સંસ્થાઓની સ્વસ્છતા અંગે તપાસ કરવી.
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By