માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ -ર)
 
 
1   2   3  4   5
અધિકારીઓ અને કર્મચારીની સત્તા અને ફરજો
 
૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો આપો.
 
મુખ્ય અધિકારી
ફરજો
   
વહીવટ
સમીતીઓના સેક્રેટરીઓ તરીકેની કામ કરશે.
 
સમીતીઓની તમામ બેઠકમાં હાજરી આપી કાર્ય નોંધ રાખશે, છપાવશે તથા તેની નકલો કરાવી નગરપાલીકાના દરેક સભ્ય ને મોકલશે.
 
સમીતીના કરવાના તમામ કામો રજુ કરશે.
 
નગરપાલીકાની બેઠકની પ્રમુખની સુચના મુખ્ય કાર્યવાહી તૈયાર કરી પોતાની સહીથી તે પ્રસીધ્ધ કરાવે.
 
તમામ ખાતાની કામગીરી ઉપરતે દેખરેખ રાખશે.
 
સરકારી વર્ષ પુરુ થયે નગરપાલીકાના કાર્યવાહીમાં વિસ્તૃત માહીતી તૈયાર કરાવશે.
 
ન.પા.નું નો વાર્ષીક વહીવટી અહેવાલ તૈયાર કરી છપાવશે
 
ન.પા.નું ગ્રંથાલયનો હવાલો ધરાવશે.
 
ન.પા.ના મુખ્ય અધિકારીથી સામાન્ય અથવા ખાસહુકમથી તેમને સોપે તેવી ફરજો બજાવશે.
 
હીસાબનીશ
ફરજો
   
વહીવટ
હીસાબી ખાતાના વડા રહેશે.
 
હીસાબી કચેરીના મહેકમના ઉપરી તરીકે રહેશે.
 
નગરપાલીકાની કીંમતી જામીનગીરી, અનામત, ડીબેન્ચરો,હકક પત્રક, દસ્તાવેજોના કસ્ટોડીયનો તરીકે રહેશે.
 
નગરપાલીકાના રોજમેળ,વર્ગીકરણ,રજીસ્ટર,બેંકો,તીજોરીની પાસબુકો,ચેકબુકો વગેરે સાચવશે અને વ્યવસ્થીત લખાવશે.
 
પ્રમુખ અથવા મુખ્ય અધિકારી જણાવે તેવા વધારાના હીસાબો રાખશે.
 
કારોબારી સભામાં આગળના અંતીમ માસ સુધીના હીસાબો પ્રમુખ કે મુખ્ય અધિકારી ઠરાવે તે નુમના માં રજુ કરશે તેની તારીજ તૈયાર કરાવી રજુ કરાવશે અને કારોબારીએ રજુ કરેલા મંતવ્ય પ્રમુખને સાદર કરશે નગરપાલીકાની સામે લેણાની ખરાપણાની ચકાસણી તથા બજેટ માં જોગવાઈ છે કે કેમ તે નીયંત્રણ અધિકારીના ધ્યાન પર લાવશે.
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By